Showing posts with label બ્લોગ સમાચાર. Show all posts
Showing posts with label બ્લોગ સમાચાર. Show all posts

Sunday, March 16, 2008

સંગીતમય સર્ચ-એંજીન

Your music search ends here

તમે જ્યારે તમારૂ મનપસંદ ગીત ગુગલ પર શોધતા હો, અનેક સાઈટ જોયા પછી તમને એ ન મળે ત્યારે થોડી વાર તો તમે ગુસ્સે થઈ જાવ છો અને ઈંટરનેટ બંધ કરીને તે ગીતની સીડી શોધવા બજારમાં નીકળી પડો છો. પણ હવે એ દિવસો ગયા હવે તમારે સંગીત સર્ચ કરવા માટે ગુગલ સિવાય પણ એક વધારોનો ઓપ્શન મળશે એટલે કે એક એવી વેબસાઈટ www.mp3gle.net જે ફક્ત સંગીતને લગતુ જ સર્ચ કરે છે, અને મોટા ભાગની વેબસાઈટને ક્રાઉલ કરે છે.

તો ચાલો આપણાં તમામ મનગમતા ગીતો જે અત્યાર સુધી ન મળ્યા હતાં તે આ વેબસાઈટ પર શોધવાનો પ્રયત્ન કરીએ, અને જોઈએ કે આપણું એ મનપસંદ ગીત અહિયા મળે છે કે નહી !

Bookmark this article! [?]

GoogleDel.icio.usTechnoratiYahooFacebookDiggBlinkListsCiteULikeFurlMister WongNetvouzPropellerRawsugarBlogmarksCo.mmentsBlinkbitsFeed Me LinksLinkagogoBuddymarksBlogLines

Thursday, October 04, 2007

Happy Birthday to Hasya Darbar


-----------------------------------------------------------
http://guj-roce.blogspot.com/
-----------------------------------------------------------
Download our Gujarati Blog Toolbar
http://www.kakasab.com/kakasabtoolbar.exe

Monday, July 23, 2007

એક નવો વિડીયો બ્લોગ

મિત્રો, ગુજરાતી બ્લોગ જગતમાં કાંઈક નવુ આપવાના આશયથી એક નવા બ્લોગની રચના કરી છે જ્યાં આપને આપના મનપસંદ વિડીયો જોવા મળશે, જેમ કે ગુજરાતી ગીતો, જુના હિંદી ગીતો, કોમ્પ્યુટર ટ્રેઈનીંગ, હાસ્યથી ભરપુર વિડીયો તથા બાળકો માટે કાર્ટુન વિડીયો .. આવા અનેક વિડીયોથી ભરપુર આ બ્લોગની આજે જ મુલાકાત લો અને આપના અમુલ્ય અભિપ્રાય અમોને આપો, તેમજ આપની પસંદગીની ફરમાઈશ પણ આ બ્લોગ પર કરી શકશો

આ બ્લોગને આપ http://kakasvideo.blogspot.com પર જોઈ શકશો

વાચકોના પ્રતિભાવ