Showing posts with label પરીચય. Show all posts
Showing posts with label પરીચય. Show all posts

Saturday, July 14, 2007

પ્રસ્તાવના

પધારો... આવો !!!

ગુજરાતી યુનિટ પર આપનુ સ્વાગત છે

મિત્રો, આ બ્લોગ હજુ ટેસ્ટીંગમાં છે, અને ખુબ જ ઝડપથી આપની સાથે આવી જશે પણ એ પહેલા તમારી મદદની તાત્કાલીક ધોરણે જરુર છે અને તે છે આ બ્લોગમાં માટે આપના અમુલ્ય પ્રતિભાવ ! આપની થોડીક સલાહ તથા સુચનો.

એક ગુજરાતી બ્લોગમાં તમે શું શું વાંચવા ઇચ્છો છો તે અમને અહિયા જણાવશો, જેથી એ પ્રમાણે તેમા વિભાગો કરી ને બ્લોગની રચના કરી શકાય. બ્લોગ તો બધા બનાવે ને પોતાને મનભાવતુ મુકે, પણ આ વખતે એક નવો જ બ્લોગ બનાવી રહ્યા છીએ જ્યા તમે સૌ તમારી ઈચ્છા પ્રમાણેનુ વાંચન કરી શકશો, અને તે માટે તમારા અમુલ્ય પ્રતિભાવો જોઇએ છે.

આ બ્લોગને એક એવો બ્લોગ બનાવવા માંગીએ છીએ જ્યા ૭ વર્ષ થી માંડીને ૭૦ વર્ષના ને પુરતુ વાંચન મળી શકે અને તે માટે તમારા બધાનો સાથ-સહકાર પણ જરુરી છે, જો કોઈ આ કાર્યમાં મદદ કરવા ઈચ્છતા હશે અથવા તો આ બ્લોગ સાથે જોડાવવા માંગતા હશે તો તેમનું હાર્દિક સ્વાગત છે, અને લેખકો ને પણ વિનંતી કે તેઓ પણ તેમના મૌલીક લેખ અહિયાં પ્રકાશીત કરી શકે છે, વિષય પર કોઈ બાધ નથી.

આપના સાથ સહકારની આશા સહ્

- ગુજરાતી યુનિટ

વાચકોના પ્રતિભાવ