Friday, January 25, 2008

સમ્પુર્ણ રામાયણ પણ બ્લોગ સ્વરૂપે

ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રી રામચરિત માનસ ને બ્લોગ જગતમા લઈ આવવાનુ શ્રેય હિન્દીના સફળ બ્લોગ નારદને જાય છે, નારદ સાથે સંકળાયેલ રવિ રતલામી, જીતુભાઈ તથા અનુપ શુક્લાના અથાગ પ્રયત્નો તથા સ્વર્ગારોહણ.ઓઆરજી જેવી આધ્યાત્મ સમ્બંધી વેબસાઈટની મદદને કારણે આ કાર્ય સંમ્પન થયું છે. આ બ્લોગ જોકે હિન્દીમાં છે જેની નોંધ લેવી.

ભારતના આ મહાન ગ્રંથને સાત કાંડમાં ફેરવીને ઈ-બુક નું સ્વરૂપ પણ અહિયાં કરી અપાયું છે જેથી તેને ડાઉનલોડ પણ કરી શકાય, જે દરેક વાંચક માટે ઉપયોગી સાબીત થશે.

2 comments:

...* Chetu *... said...

જાણવા લાયક માહિતીઓ મુકો છો ... આભાર ...!

Anonymous said...

nice info...!!

વાચકોના પ્રતિભાવ