મિત્રો
ગુજરાતી બ્લોગ જગતમાં થતા ફેરફાર તથા તેમાં ઉમેરાતા નવા પાસાઓ થી માહિતગાર કરવા માટે એક એવા ટુલબારની રચના કરવામાં આવી છે, જે દરેક વાંચક માટે ઉપયોગી બનશે. આ ટુલબાર તમારા ઈંટરનેટ એક્સપ્લોરર માં જોડાઈ જશે અને તેમા રહેલા ગુજરાતી બ્લોગ વડે તમને તે માહિતગાર કરાવ્યા કરશે, તે ઉપરાંત આ ટલબારમાં એક રેડીયો પણ જોડવામાં આવેલ છે તેમા અત્યારે બે ગુજરાતી સ્ટેશન તેમજ ત્રણ હિંદી સ્ટેશન સાંભળી શકાશે, જેમાનુ એક છે ભારતનુ ખુબજ જાણીતુ રેડીયો મિર્ચી તેમજ એક જુના હિંદી ગીતો માટેનુ સ્ટેશન પણ આપવામાં આવ્યુ છે, આ ટુલબારને આપ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.
http://www.kakasab.com/kakasabtoolbar.exe
(નોંધ: આ ટુલબારમાં સુધારા વધારા માટે સુચનો આવકારમાં આવશે)
Friday, August 31, 2007
બ્લોગ ટુલબાર
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
I have started your toolbar
વસાવ્યું! હવે વાપરું અને નીવડે તો વખાણ !
સરસ ટુલબાર.. રેડીયોની સુવીધા પણ ખૂબ ગમી.. અમદાવાદ હતો ત્યાં સુધી રેડીયોમીર્ચી સાંભળતો.. મજા આવી ગઈ.
Post a Comment