Monday, August 13, 2007

ઉત્કૃષ્ઠ જાહેરાત

qun

સચિન માંકડ દ્વારા ગર્ભવતિ સ્ત્રીઓ ને ધુમ્રપાન કરવાથી થતા નુકસાન પ્રત્યે જાગરુક કરવા માટે બનાવયેલ એક ઉત્તમ જાહેરાત, મુળ જામનગરના શ્રી સચીનભાઈ દુબઈ માં એડવર્ટાએઝીંગ એજેન્સી સાથે છેલ્લા ત્રણેક વર્ષથી સંકળાયેલ છે, તેમણે ઘણી ઉત્તમ કક્ષાની જનજાગરણ માટે ની જાહેરાત બનાવેલ છે જે ફરી કોઈ વખત અહિયા રજુ કરીશુ.No comments:

વાચકોના પ્રતિભાવ