Monday, July 23, 2007

એક નવો વિડીયો બ્લોગ

મિત્રો, ગુજરાતી બ્લોગ જગતમાં કાંઈક નવુ આપવાના આશયથી એક નવા બ્લોગની રચના કરી છે જ્યાં આપને આપના મનપસંદ વિડીયો જોવા મળશે, જેમ કે ગુજરાતી ગીતો, જુના હિંદી ગીતો, કોમ્પ્યુટર ટ્રેઈનીંગ, હાસ્યથી ભરપુર વિડીયો તથા બાળકો માટે કાર્ટુન વિડીયો .. આવા અનેક વિડીયોથી ભરપુર આ બ્લોગની આજે જ મુલાકાત લો અને આપના અમુલ્ય અભિપ્રાય અમોને આપો, તેમજ આપની પસંદગીની ફરમાઈશ પણ આ બ્લોગ પર કરી શકશો

આ બ્લોગને આપ http://kakasvideo.blogspot.com પર જોઈ શકશો

1 comment:

Dhaval Navaneet said...

ખુબ ખુબ આભાર.. ઇશ્વર આપના પ્રયત્નો ને સફલતા ની સુગન્ધ થી સદાય મહેકતા કરે ...આપનો આ કોન્સેપ્ટ ગુજરતીઓ ને જ્ઞાન અને આનન્દ ના અભિષેક થી પ્રફુલિત કરશે.ફરી થી ખુબ ખુબ આભાર..

વાચકોના પ્રતિભાવ